ટૂંકું ને ટચ : Swachhta survey નું પરિણામ જાહેર,પહેલા નંબરે આવ્યું આ શહેર
Swachhta survey : ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ (Swachhta survey) ના પરીણામ જાહેર થઈ ગયા છે. સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દોરના લોકોનો આભાર માન્યો. Indore is India’s cleanest city in Swachh Survekshan … Read more