Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા
Taxpayers આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ નામના એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. Take a look at the features of the Faceless Assessment Scheme. #HonoringTheHonest … Read more