હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું
Telangana પ્રાયમરી સ્કૂલના હેડમાસ્ટરે સગીર વયની પાંચ બાલિકાઓ પર સતત રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજ્ય સરકારે કોરોનાકાળ ચાલુ હોવા છતાં ઑગષ્ટ માસથી સ્કૂલો ચાલુ કરાવી દીધી છે. તેલંગાણા (Telangana)ના ભદ્રદરી કોઠાગુડમ જિલ્લાના એક શિક્ષક અને હેડમાસ્ટર એમ બે જણ વારાફરતી સ્કૂલમાં ભણાવવા આવતા હતા. હેડમાસ્ટરની દાનત બગડતા બાલિકાઓને અશ્લીલ વિડિયો દેખાડીને પોતાનો … Read more