સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રતિમાં દેશની ભાવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.
પાટણ તાલુકાના આઠ ગામોમાં એકતા રથયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રતિમાં દેશની ભાવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે , મોહનભાઇ પટેલ પાટણ. ભારત દેશના પ્રખર રાષ્ટ્રભક્ત જેઓ બ્રિટીશ રાજના અને પછી ભારતના ૫૬૨ રજવાડાઓને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સાંકળવા માટે પ્રયત્નોમાં સફળ થયા એક કુશળ વહીવટકાર જેમણે નવા આઝાદ થયેલા રાષ્ટ્રને સ્થિર અને સુદ્રઢ … Read more