પૂરઝડપે વાહન ચલાવતા વાહન ચાલકોની હવે ખૈર નથી!
તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (Gujarat State Traffic Branch) તરફથી ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજયમાં ટ્રાફિકની કામગીરી માટે ઇન્ટરસેપ્ટરવાન અને કેમ્પર વાહનની ફાળવણી કરવામાં આવી છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાં પણ મહીસાગર પોલીસ અધિક્ષક આર.પી. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગના મોનીટરીંગ હેઠળ એક ઇન્ટરસેપ્ટરવાન અને એક કેમ્પર વાહન માર્ગ સલામતી માટે કાર્યરત … Read more