Surat : સુરતમાં કોરોના સંક્રમણને લઇ નવા નિયમો બનાવાયા
Surat સુરત (Surat)માં કોરોનાના વધતા જતા કેસને લઈ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી કોરોના પોઝિટિવ વ્યક્તિએ વિઝીટ કરેલ સ્થળ 48 કલાક માટે બંધ કરી દેવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે. સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એસએમસીનું તંત્ર વધુ સતર્ક … Read more