વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી
Statue of Unity દેશભરમાં આજે સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે. જેથી પીએમ નરેન્દ્ર મોદી લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યું. ત્યારબાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. Prime Minister Narendra Modi … Read more