પાટણ: રાધનપુરના મહેમદાવાદ-ભિલોટ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત
બનાસકાંઠા થી ભિલોટ લગ્ન માં જતા બે બાઈક સવારને નડ્યો અકસ્માત… બાઇક સ્લીપ ખાઈ જતા બની અકસ્માત ની ઘટના… બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુરનાં મહેમદાવાદ-ભિલોટ માર્ગે બનાસકાંઠાથી ભિલોટ લગ્ન પ્રસંગમાં બાઈક લઈ જઈ રહેલા બે યુવકોનું બાઈક સ્લીપ ખાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા બન્નેના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતની દુર્ઘટના … Read more