કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરીથી AIIMSમાં દાખલ કરાયા
Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાને થોડા જ દિવસ થયા હતા ને ફરીથી તેમનું સ્વાસ્થ્ય બગડતા શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે. આ પણ જુઓ : રિયાએ NCB … Read more