US Election 2020 ને લઇ જો બિડેનનું ભારત માટે મોટું નિવેદન
US Election 2020 અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Election 2020) છે. આ ચૂંટણી (US Election 2020)ને લઇ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને (Joe Biden) કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમનું પ્રશાસન ભારત પર આવનારા દરેક જોખમનો મુકાબલો કરવા માટે ભારતની પડખે રહેશે. જો બિડને ભારત અને અમેરિકા વચ્ચેના ‘સંબંધો’ વધુ … Read more