વડોદરામાં 13 વર્ષના બે બાળકોને કામ પર રાખતા વેપારી સામે ફરિયાદ

Vadodara

Vadodara બાળ મજૂરી કરાવી એ ગુનો છે. એ છતાં લોકો બાળકો સાથે મજૂરી કરાવતા નજરે પડે છે. વડોદરા (Vadodara) નર્મદા ભુવનમાં આવેલી શ્રમ અધિકારી વિસ્તારમાં જૈન કચોરીવાળાની દુકાને બે બાળકો કામ કરતા નજરે પડ્યા હતા. તે બાળકોની ઉંમર 16 વર્ષ કરતા ઓછી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતા શ્રમ અધિકારીએ દુકાનના સંચાલક પાસે બાળકોની વિગતો માંગી હતી. … Read more

વડોદરા: ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે અન્યાય થતા રાજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી

Vadodara

Vadodara વડોદરા (Vadodara) મહાનગર પાલિકા હસ્તક ફાયર વિભાગમાં વેઇટિંગલિસ્ટમાં સમાવેશ કરેલ 20 કર્મચારીઓને છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખી કાયમી ન કરાતા વિવાદ સર્જાયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018 ફાયર વિભાગમાં ખાલી પડેલી સબ ઓફિસરની 9 ખાલી જગ્યા અને સૈનિકની 27 ખાલી જગ્યામાં ભરતી કરવા માટે જાહેરાત કરી હતી. જેમાં 20 યુવાનોને વેઇટિંગ … Read more

બસ અને ટુ-વ્હીલર અકસ્માતમાં ચાલકના માથે જોટો ફરી વળતા મોત

Vadodara

Vadodara વડોદરા (Vadodara) માં ગઈકાલે રાત્રે બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શહેર ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના રસ્તે આવેલી હોટલ તારાસન્સ સામે વડોદરાની જ એક લક્ઝરી બસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વડોદરાના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા અનિલ શાહ ગઈકાલે રાત્રે તેમના ટુ-વ્હીલર એક્સેસ પર … Read more

ચાલુ એક્ટીવા પર પાછળથી નર્સ પત્નીને મારીને પતિ ભાગી ગયો

Vadodara

Vadodara વડોદરા (Vadodara) શહેરમાં પતિએ પત્નીની હત્યા કરવાની બાબત સામે આવી છે. વડોદરામાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે મોડી રાત્રે હત્યારા પતિની ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ન્યુ વીઆઇપી રોડ ઉપર પતિએ … Read more

રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ

Vadodara

Vadodara ગુજરાતમાં વડોદરા (Vadodara)માં શાળા અને ટ્યુશન જવા માટે બંધાવાયેલી રીક્ષાના ડ્રાઇવર દ્વારા સગીર વિદ્યાર્થીનીઓનાં ઘરે જઇ શારીરિક અડપલા કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સગીર વિદ્યાર્થીનીઓ ઘરમાં એકલી હતી ત્યારે આ ડ્રાઇવર આવ્યો હતો. આ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક પરિવારની … Read more

વડોદરાના 120 હોટસ્પોટ નક્કી કરાયા,માસ્ક વગર ફરનારાઓને થશે દંડ

Vadodara

Vadodara ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. વડોદરા (Vadodara) માં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં ગઈકાલે તંત્રની હાઇ લેવલ બેઠક યોજાઈ હતી.  બેઠક બાદ કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, બેઠકમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ કોર્પોરેશન … Read more

વડોદરામાંથી આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું

Vadodara

Vadodara વડોદરા (Vadodara) શહેરમાંથી બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. અહીં દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી તેમજ ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ પણ બનાવી આપવામાં આવતી હતી. આ મુદ્દે વડોદરા પોલીસે વડોદરાના બે અને ભરૂચના એક આમ કુલ ત્રણ આરોપીની ધરપડક કરી છે.  ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપી દિલીપ … Read more

વડોદરા PCB એ બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું

Vadodara

Vadodara વડોદરા (Vadodara) પોલીસે ફરી એકવાર બોગસ માર્કશીટનું મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરા પીસીબી પોલીસ સટ્ટા બેટિંગની બાતમીના આધારે રેડ પાડવા પહોંચી અને સ્થળ પરથી સટ્ટાબેટિંગ કરતો ધોરણ 10 નાપાસ આદિલ ચીનવાલા નામનો શખ્સ ઝડપાયો. ત્યારબાદ આદિલના ફોનની તપાસ કરતાં ફોનમાંથી મોટી માત્રામાં બોગસ માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પોલીસે આદિલની કડકાઈથી પૂછપરછ … Read more

વડોદરા: બની રહેલી ઇમારત થઈ ધરાશાયી, આટલા લોકો દટાયા

Vadodara સોમવારે મોડી રાતે વડોદરાનાં (Vadodara) પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં બની રહેલી 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટના 9 વ્યક્તિઓ દટાયાની જાણ મળી રહી છે. જો કે, ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દ્વારા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દૂર્ઘટનામાં રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયેલા લોકોમાંથી ગંભીર ઇજા પહોંચતા 3 લોકોનાં … Read more

આ ફિલ્મ પ્રોડયુસરે આસિસટન્ટને પગાર આપવાના બહાને બોલાવીને બળાત્કાર ગુજાર્યો

Assistant

Assistant ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર, ડ્રામા પ્રોડક્શન હાઉસનો માલિક વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતો. તેને પોતાની જ આસિસટન્ટ (Assistant) ને પગાર આપવાના બહાને બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સયાજીગંજ પોલીસે આ અંગે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures