Recipe : સ્વાદની રંગત લીલા વટાણાના થેપલાને સંગત.
સામગ્રી : 250 ગ્રામ ઘઉંનો લોત 250 ગ્રામ વટાણા મીઠુ, મરચુ હળદર લીલા ધાણા ખાંડ બેસન સ્વાદમુજબ સેકવા માટે તેલ. બનાવવાની રીત – મટર પરોઠા બનાવવા માટે સોપ્રથમ મિક્સરમાં અધકચરા વાટી લો.. ત્યારબાદ કડાઈમાં બે ચમચી તેલ નાખીને વાટેલા વટાણા અને મીઠું,મરચું, હળદર જેવા બધા મસાલા નાખીને ભરવાનુ મિશ્રણ તૈયાર કરો ત્યારબાદ લોટમાં મીઠુ અને … Read more