બનાસકાંઠા: વાવ તાલુકાના કુંડાળીયા ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો
કોઇ અગમ્ય કારણોસર ખેતર માં બનાવેલ ઘરમાં લાગી આગ. ધરવકરી, અનાજ અને 50,000 રોકડ આગ ની ઝપટ માં આવતા અંદાજે એક લાખ નું નુકશાન ની સંભવના. સમય સુચકતા વાપરતા ધરમાલિક અને પાડોશીઓએ પાણી છાંટી આગ ને કાબુમાં કરી લેવામાં આવી. અચાનક આગ લાગતા ધાણક ઈશ્વરભાઈ રામજીભાઈને મોટું નુકસાન થયુ.