Veer Narmad University નું પેપર વોટ્સએપમાં ફરતું થયું: સુરત
Veer Narmad University સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં M.Com ની પરીક્ષાનું પેપર વોટ્સએપમાં ફરતુ થતા વિવાદ સર્જાયો છે. એકાઉન્ટનું પેપર પરીક્ષા પહેલા જ ફરતું થતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે તેમજ યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પરીક્ષાના પેપર તૈયાર કર્યા હતા. આજે વહેલી સવારે સુરતની વીર નર્મદ … Read more