રસોડામાં અપનાવો આ 7 ટિપ્સ કામ સરળ અને ફટાફટ થશે.
આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમે સહેલાઇથી તમારા રસોડાના કામ કરી શકો છો. ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ … Read more