Toe Ring : પગમાં વીંછિયા પહેરવાના આ અદ્ભૂત ફાયદા
Toe Ring આંગળીમાં વિછીયાં (Toe Ring) તમારા સ્વાસ્થ્યને પણ પૂરી રીતે તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદ કરે છે. બંને પગની આંગળીઓમાં વિછીયાં પહેરવાથી મહિલાનું માસિક ચક્ર પૂરી રીતે નિયમિત રહે છે. આ એક એક્યુપ્રેશરની જેમ પણ કામ કરે છે, જેનાથી નાભી સુધીની દરેક નાડીઓ અને પેશીઓ એકદમ યોગ્ય રહે છે અને યોગ્ય રીતે કાર્ય કરે … Read more