મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વીવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ કાર્યક્રમ યોજાયો
આઝાદી ના ૭૫ વર્ષ પુર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સરકાર “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવી રહી છે તેના ભાગરૂપે પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ “વિવીગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ” સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સુરત ગુજરાત ખાતે યોજાયો. આ કાર્યક્રમ માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ્સ રાજ્યક્ક્ષા મંત્રી … Read more