કોણ છે દેશની એકમાત્ર મહિલા સુમો રેસલર, જેની બાયોપિક ‘Sumo Didi’ ટૂંક સમયમાં રિલીઝ થશે
Sumo Didi : એક સમય એવો હતો કે જ્યારે કુસ્તી,અને સુમો કુસ્તી જેવી રમતો માત્ર પુરુષો પુરતી જ સીમિત હતી. હવે જમાનો બદલાઈ ગયો છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોને હરીફાઈ આપી રહી છે. મહિલા કુસ્તીબાજો પણ તમામ રમત સ્પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. સાક્ષી મલિક, ફોટાગ બહેનો, બબીતા કુમારી અને નિશા દહિયા જેવી … Read more