Uttar Pradesh ની મહિલા હેલ્પ લાઇનનો સ્ટાફ પગાર ના મળતા બેમુદત ધરણાં પર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં મહિલા હેલ્પ લાઇન 181ના 351 કર્મચારી બેમુદત ધરણાં પાર ઉતર્યા હતા. મહિલા હેલ્પ લાઇનના કર્મચારીઓની ફરિયાદ હતી કે છેલ્લા 14 મહિનાથી અમને પગાર મળ્યો નથી. આ મહિલા કર્મચારીઓ કહે છે કે અમે અત્યાર સુધીમાં પાંચ લાખ મહિલાઓને તાકીદની પળે મદદ કરી હતી જેમાં તેમને ઘરેલુ હિંસાના કેસમાં તેમજ અન્ય હેરાનગતિની ઘટનાઓમાં … Read more