પાટણ : ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ દ્વારા કૃષિ ઉત્પાદન અને આવકમાં વૃદ્ધિ માટે તાલીમ
ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધીને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી તેમના દ્વારા અન્ય ખેડૂતોને શિખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીના પાઠ પાટણ જિલ્લાના શંખેશ્વર મુકામે સંસ્કાર વિલા ખાતે ગત ૦૫ ડીસેમ્બરથી ૧૧ ડીસેમ્બર દરમ્યાન કૃષિ તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ … Read more