Zoom App દ્વારા અનેક લોકોને મળશે રોજગાર, જાણો વિગત
Zoom App ભારતમાં આવનારા 5 વર્ષોમાં લોકપ્રિય વીડિયો કૉન્ફેર્સિંગ એપ ઝૂમ (Zoom) મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે. કંપનીના આ રોકાણથી દેશમાં રોજગાર વધશે. આ વાતની જાણકારી કંપનીના અધિકારીએ આપી હતી. ઝૂમમાં પ્રોડક્ટ અને એન્જિંનિયરિંગમાં પ્રેસિડેન્ટ Sankarlingam (શંકરલિંગમ) એ પોતાના બ્લૉગ પોસ્ટમાં કહ્યું કે કેટલાક ભ્રમ નુક્શાન પહોંચાડી રહ્યા છે ખાસ કરીને ઝૂમ અને ચીનના સંબંધના … Read more