Terrorist
- અરૂણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં શનિવારની સવારે સેનાએ આતંકવાદીઓની સામે મોટું ઓપરેશન ચલાવ્યું છે.
- અહીં તિરપ જિલ્લામાં સેનાએ Terrorist (આતંકી)ઓને ઠાર કરી દીધા છે.
- આ તમામ આતંકવાદી NSCN-IM ના સભ્ય હતા.
- મરી ગયેલા આ આતંકીઓ (Terrorist) ની પાસેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત કર્યા છે.
- આતંકવાદીઓની 6 રાઇફલ, કારતૂસ અને અન્ય હથિયારો કબ્જે કરવામા આવ્યા છે.
- ઉપરાંત અસમ રાઇફલ્સનો એક જવાન પણ આ અથડામણમાં ઘાયલ થયો હતો.
- આતંકવાદીઓ (Terrorist) ખાસ લોકેશન પર છૂપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું.
- તો બીજી તરફ કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં સુરક્ષાદળોએ 2 આતંકવાદીને (Terrorist) ઠાર કર્યા હતા.
- આતંકવાદી LoC થી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
- તથા તેમની પાસેથી બે AK 47 અને દારૂગોળાનો જથ્થો કબ્જે લેવામા આવ્યો છે.
- તેમજ આર્મીના પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે નૌગામ સેક્ટરમાં એક શંકાસ્પદ મુવમેન્ટ દેખાઇ હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામા આવી હતી.
- આતંકવાદી (Terrorist)ઓ LoC પર ફેન્સિંગને કાપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
- બોર્ડરની પાર આતંકવાદી લોન્ચપેડ સંપૂર્ણપણે સક્રિય છે અને ત્યાં 250થી 300 આતંકવાદીઓ ઉપસ્થિત છે.
- મળતી માહિતી મુજબ, સુરક્ષાદળોએ આ મહિનામાં અત્યારસુધી 6 આતંકવાદી (Terrorist) ને ઠાર કર્યા છે.
- અગાઉ પુલવામા જિલ્લાના ગોસૂ વિસ્તારમાં એક આતંકવાદીને મારવામા આવ્યો હતો. ત્યાં એક જવાન શહીદ પણ થયો હતો.
- તો 4 જુલાઇએ કુલગામના અર્રાહ વિસ્તારમાં હિજબુલના 2 આતંકવાદી ઠાર કરવામા આવ્યા હતા.
- તથા 2 જુલાઇએ શ્રીનગરના માલબાગમાં સુરક્ષાદળોએ ISના 1 આતંકવાદીને માર્યો હતો.
- Central Government એ લીધા આ 3 મોટા અને મહત્વના નિર્ણય
- IAS :ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર આ મહિનાથી થશે શરુ
- જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનથી આતંકવાદીઓની ઘુસણખોરીના એલર્ટ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે.
- ગત મહિને એન્કાઉન્ટરમાં 51 આતંકવાદીઓને ઠાર કરવામા આવ્યા હતા.
- કાશ્મીરના IG વિજયકુમારે કહ્યું હતું કે શ્રીનગરમાં આતંકવાદીઓની અવરજવર ચાલુ છે.
- તેઓ ઇલાજ કરવા, ફન્ડ એકત્ર કરવા અને મીટિંગ કરવા માટે શ્રીનગર આવે છે પરંતુ અમે કોશિષ કરીશું કે તેઓ અહીં બેઝ ન બનાવી શકે.
- તથા આતંકવાદીઓના આવવાની સૂચના મળવા પર એન્કાઉન્ટર થતા રહેશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow