આ બેંકમાં મળશે એકદમ સસ્તી Loan આગામી સોમવારથી…

પોસ્ટ કેવી લાગી?

Loan

  • જો તમે હોમ લોન (Home Loan) અને ઓટો લોન (Loan) લેવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે હવે યૂનિયન બેંક (Union Bank) એક ધમાકેદાર સમાચાર લઇને આવ્યા છે.
  • તમને જણાવાનું કે, સરકારી બેંકએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે.
  • તો આગામી સોમવારથી આ ઓછા વ્યાજમાં લોન લેવાનો ફાયદો તમે ઉઠાવી શકો છો.
  • સાર્વજનિક ક્ષેત્રની યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાએ શુક્રવારે વિભિન્ન સમયગાળા માટે સીમાંત ખર્ચ નાણાં ધીરવાનો દર (MCLR) માં 0.20 ટકાના ઘટાડાની જાહેરાત કરી.
  • તથા આ નવા દર 11 જુલાઇથી લાગૂ થશે. 
  • બેંકએ એક વિજ્ઞપ્તિમાં કહ્યું કે સંશોધિત એક વર્ષીય એમસીએલઆર 7.60 ટકાના દરના બદલે 7.40 ટકા હશે.
  • ત્રણ મહિના અને છ મહિનાના એમસીએલઆરને ઘટાડીને ક્રમશ: 7.10 ટકા અને 7.25 ટકા કરી દેવામાં આવ્યો છે.
  • તો ગત વર્ષે જુલાઇથી બેંક દ્વારા સતત 13મી વાર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
  • આ સિવાય દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) એ શુક્રવારે નાની અવધિ માટે એમસીએલઆરમાં 0.05 થી 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો.
  • સાર્વજનિક ક્ષેત્રના એક અન્ય બેંક ઇન્ડીયન ઓવરસીઝ બેંક (આઇઓબી)એ તમામ અવધિ માટે એમસીએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. 
  • જો કે, આ અઠવાડિયાની શરૂઆતમાં કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ ઘટાડો કર્યો હતો. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures