દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર ડ્રાઈવર ઊંઘી જતા કાર સાત વખત પલટી ગઈ

કાર એક્સપ્રેસ વેની બે લાઈનો વચ્ચેના પ્લાન્ટેશન વિસ્તારમાં આવી અને પછી ઝડપથી સાત વખત પલટી ગઈ. આ સમગ્ર ઘટના માત્ર 12 સેકન્ડમાં બની હતી. આ અકસ્માતમાં શાંતા બેનના પત્નીનું મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલા અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

The car overturned seven times on the Delhi-Mumbai Expressway while the car driver fell asleep

The car came to the plantation area between the two lanes of the expressway and then quickly overturned seven times. The entire incident happened in just 12 seconds. Shanta Ben’s wife died in this accident. While other people sitting in the car got serious injuries.

#DelhiMumbaiExpressway #accident #expressway #cardrive #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024