Ramol : રામોલ નજીક ક્રાઇમબ્રાન્ચે રૂ. 6.89 લાખનો ગાંજો ઝડપી લીધો

પોસ્ટ કેવી લાગી?

Ramol

  • અમદાવાદ શહેરમાં ગાંજો જેવા નશીલા પદાર્થની હેરાફેરી કરવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.
  • તો ક્રાઇમબ્રાન્ચે રામોલ (Ramol) નજીક ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક આરોપીને પકડી લીધો છે.
  • અત્યારે આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
  • તે ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે? વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. 
  • ક્રાઇમબ્રાંચે રામોલ (Ramol) ચોકડી પાસે રૂપિયા 6.89 લાખનાં 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
  • તથા આ આરોપી એક્સેસ વાહન પર 20 કિલો ગાંજો લઇને જતો હતો.
  • જો કે, ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલ (Ramol) તરફ એક વ્યક્તિને ગાંજો લઇને પસાર થવાનો છે.
  • આ બાતમીના આધારે એક્સેસ વાહન પર આવતો દેખાયો હતો. 
  • પોલીસે રામોલ (Ramol) થી જશોદાનગર સુધી આ વ્યક્તિનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો.
  • તેમજ પોલીસે મહંમદ જાવેદ ઉર્ફે ફજુન શેખની ધરપકડ કરી તેની પાસે રહેલા બે થેલામાંથી કુલ 20 કિલો 6.24 લાખનો ગાંજો જપ્ત કર્યો હતો.
  • મહંમદ જાવેદ ઉર્ફે ફજુન શેખ નવાબની ચાલી, બાબખાનના બંગલા સામે, શાહઆલમનીમાં રહે છે.
  • ક્રાઇમબ્રાંચે તેની ઘરપકડ કરીને વધુ તાપસ હાથ ઘરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures