ફાધર્સ ડે પર દીકરીની હત્યા કરનાર પિતા 12 કલાકમાં જ ઝડપાયો

પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની ઈચ્છાથી નારાજ એક પિતાએ ફાધર્સ ડેના દિવસે તેની 21 વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી

 

The father who killed his daughter on Father’s Day was caught within 12 hours

A father strangled his 21-year-old daughter to death on Father’s Day, upset over her desire to marry the boy of her choice.

 

#FatherDay #crime #delhi  #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024