અમદાવાદ : રોડ પર ધોળા દિવસે જ છોકરીની અભદ્ર હરકતો કરતી હતી અને પોલીસ પહોંચી પછી…

પોસ્ટ કેવી લાગી?

અમદાવાદમાં (Ahmedabad) જાહેર રોડ પર ઊભા રહીને આવતા જતા લોકો સામે અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની યુવતીને (Young lady) પોલીસે પકડી લીધી હતી. યુવતી રાહદારીઓ તેમજ માણસોને હોઠ અને હાથ વડે ઈશારા કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ પરના પોલીસ કર્મીઓની નજર તેના પર પડી અને યુવતીને પકડી લીધી હતી.

અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની યુવતીને (Ahmedabad) પોલીસે પકડી

મળતી માહિતી મુજબ, પોલીસ કોન્ટસ્ટેબલ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાંજે કાલુપુર રિલીફ રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઓરીએન્ટલ બિલ્ડીંગની સામે એક યુવતી રાહદારીઓને ‘મારી સાથે આવવું છે? મજા આવશે’ કહીને હાથ તથા હોઠથી ઈશારા કરીને જાહેરમાં જ બિભત્સ વર્તન કરી રહી હતી. જેથી કોન્સ્ટેબલ પુષ્પાબેને છોકરી નજર પડતા તેને પકડી લીધી હતી

પોલીસે યુવતીની પૂછપરછ કરતા તેણે પોતે નારોલ ખાતે મજૂરી કામ કરતી હોવાનું તથા કાળીગામ પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું. જાહેર રોડ રાહદારીઓ સાથે અભદ્ર વર્તન કરવાના આરોપમાં પોલીસે યુવતી સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 110, 117 મુજબ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures