સુરતમાં યુવકનો અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરત (Surat) માં અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીઝમાંથી અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બોદર્થં પદાર્થ વડે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને તેનો પેન્ટ ઉતરેલો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વહેલી સવારે 6.30 ના અરસામાં અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીઝમાં જુદાજુદા કારખાનામાં કામ કરતા કારીગરો કામ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ખાતા નં.470 થી ખાતા નં.480 તરફ જતાં રોડ ઉપર અજાણ્યા યુવાનની લાશ જોવા મળતા તેમણે નજીકના કારખાનેદાર રાકેશભાઇ શાકરલાલ પુઠાવાલા ને જાણ કરી હતી. ત્યારબાદ જાણ થતા તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદમાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો

અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા 40 થી 45 વર્ષના યુવાનને બોદર્થં પદાર્થ વડે માથાના તેમજ ચહેરાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસે યુવાનની ઓળખ તેમજ હત્યા કોને કયા કારણોસર કરી તેની તાપસ આગળ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures