The Kashmir Files Box Office Collection Day 5 : ધ કાશ્મીર ફાઈલ્સની પાંચમા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી

પોસ્ટ કેવી લાગી?

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ઇતિહાસ રચી રહી છે. વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની આ ફિલ્મની જેટલી ચર્ચા થઈ રહી છે એટલી હિન્દી સિનેમાના ઈતિહાસમાં કોઈ ફિલ્મ વિશે નથી થઈ. અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને પલ્લવી જોશી (Pallavi Joshi) અભિનીત આ ફિલ્મના સમર્થનમાં અને વિરોધમાં એમ બંને બાબતો બહાર આવી રહી છે, પરંતુ તેનો સીધો ફાયદો ફિલ્મ નિર્માતાને થતો જણાય છે. 11 માર્ચથી સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહેલી આ ફિલ્મની કમાણીનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. પાંચમા દિવસે 18 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સાથે ફિલ્મે કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 60 કરોડ થઈ ગયું છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 67.35 કરોડ થઈ ગયું છે.

ફિલ્મ ટ્રેડ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટર પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના આંકડા શેર કર્યા અને લખ્યું, ‘કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સુનામી બની ગઈ છે. ફેન્ટાસ્ટિક ટ્રેન્ડિંગ, ફૂટફોલ્સ, ઓક્યુપન્સી, નંબર્સ બધું વધી રહ્યું છે. અગાઉના તમામ દિવસો કરતાં પાંચમો દિવસ સૌથી વધુ હતો. બ્લોકબસ્ટર, શુક્રવાર – 3.35 કરોડ, શનિવાર – 8.50 કરોડ, રવિવાર – 15.10 કરોડ, સોમવાર – 15.05 કરોડ, મંગળવાર – 18 કરોડ. ભારતમાં કુલ બિઝનેસ 60.20 કરોડ.

The kashmir Files Cast

ફિલ્મમાં પુષ્કર નાથ પંડિતની ભૂમિકા ભજવનાર અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે. અનુપમ ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કાશ્મીરી પંડિત અંગે ઘણીવાર પોલિટિકલ સો.મીડિયા પોસ્ટ કરતાં હોય છે. કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તીએ ફિલ્મમાં IAS બ્રહ્મા દત્તાનો રોલ પ્લે કર્યો છે. પુનીતનો જન્મ અમૃતસર, પંજાબમાં થયો છે. પુનીતના પૂર્વજ કાશ્મીર પંડિત હતા. તેઓ કાશ્મીરથી માઇગ્રેટ થઈને પંજાબ આવ્યા હતા. પુનીત ફિલ્મમાં DGP હરિ નારાયણની ભૂમિકામાં જોવા મળે છે. એક્ટિંગ કોચ રહી ચૂકેલી ભાષા પણ કાશ્મીરી પંડિત છે. ભાષા NSD પાસ આઉટ છે. દિલ્હીના દર્શન કુમારે ફિલ્મમાં કૃષ્ણ પંડિતનો રોલ પ્લે કર્યો છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘મેરી કોમ’ હતી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં રાધિકાનું પાત્ર ભજવનાર પલ્લવી મુંબઈની છે. તે ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પત્ની છે. પલ્લવી એક્ટ્રેસ ઉપરાંત પ્રોડ્યૂસર તથા મોડલ પણ છે. ચિન્મય નાશિકનો છે અને તે લેખક તથા સ્ટેજ ડિરેક્ટર છે. લોકપ્રિય મીડિયા પર્સનાલિટી પ્રકાશ બેંગલુરુનો છે. તે ટીચર તથા જર્નલિસ્ટ છે. ફિલ્મમાં અફઝલનું પાત્ર ભજવ્યું છે.

The kashmir Files story

ઈતિહાસના પાનામાં એવી કેટલીય પીડાદાયક ઘટનાઓ નોંધાયેલી છે જેણે માનવજાત અને સમાજ બંનેને શર્મસાર કર્યા છે. સાથે જ એવા ઊંડા ઘા આપ્યા છે જેના નિશાન આજે પણ જોવા મળે છે. કાશ્મીરમાંથી અલ્પસંખ્યક હિન્દુ પંડિતોના પલાયનની અને તેમની દુર્દશાથી કોઈ અજાણ નથી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ (The Kashmir Files) એક એવી ફિલ્મ છે જે તમારી સંવેદનાઓને જગાડે છે. 1990ના દશકની કાશ્મીર ઘાટી ફિલ્મમાં જોવા મળે છે. કાશ્મીરી પંડિતો પર આતંકીઓએ કરેલા અત્યાચારને ફિલ્મ દેખાડે છે. ઈસ્લામિક આતંકવાદીઓએ પંડિતોને કેવી રીતે તેમના ઘરમાંથી ભાગવા મજબૂર કર્યા હતા તેની વાર્તા ફિલ્મ બતાવે છે.

People Also Search

The Kashmir Files 2022 Download dual audio 480p 720p 1080p bollyflix

In this post We are going to tell you about the Movie The Kashmir Files. You will also get information about the characters participating in the Movie The Kashmir Files through this post. In this post, you will be well aware of The Kashmir Files movie.

The Kashmir Files full Movie Download in Hindi 480p 9xMovies

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p 9xMovies on the internet to watch movies.

The Kashmir Files full Movie Download in Hindi 480p FilmyZilla

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p FilmyZilla on the internet to watch movies.

The Kashmir Files full Movie Download in Hindi 480p FilmyWap

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p FilmyWap on the internet to watch movies.

The Kashmir Files full Movie Download in Hindi 480p mp4moviez

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p mp4moviez on the internet to watch movies.

The Kashmir Files full Movie Download in Hindi 480p Filmymeet

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p Filmymeet on the internet to watch movies.

The Kashmir Files full Movie Download in Hindi 480p Pagalworld

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p Pagalworld on the internet to watch movies.

The Kashmir Files full Movie Download in Hindi 480p Tamilrockers

Many people are fond of watching movies. That’s why people start searching in many ways to download movies on the internet. And at the present time there are many such websites on Google, which provide movies to people for free. That’s why many people search The Kashmir Files full Movie Download in Hindi 480p Tamilrockers on the internet to watch Movies.

Disclaimer: We have written this article only to give you information about how and where is the piracy of films. We have not given download links of movies anywhere in this entire article. If you want to watch movies on your mobile, then you can watch them on legal OTT platforms like mx player, Netflix, Hotstar, Alt Balaji & Amazon Prime Video. Let us tell you again that we do not support piracy of any kind.

Through the website, you are informed that – only the review of this Movie and series is being given through this post. You cannot download movies through this website. This is not a Movie and series downloading website.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures