supplementary
- માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પૂરક (supplementary) પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
- તેના પ્રમાણે 25 ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે.
- ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
- તથા સામન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે.
- જ્યારે ધો.12 સાયન્સની પૂરક (supplementary) પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે.
- જો કે, આ પૂરક પરીક્ષા માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 80 હજાર જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 23 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.
- દર વર્ષે માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ.10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક (supplementary) પરીક્ષા લેવામાં આવે છે.
- ગુજરાતના કોરોના દર્દીમાં આ ખાસ પ્રકારનું મ્યુટેશન મળ્યું જોવા મળ્યું
- Rain alert : આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ
- તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે.
- જોકે આ વખતે કોરોના મહામારીના કારણે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.
- જેને લીધે હવે આ પૂરક પરીક્ષા ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાશે.
- PM મોદી આજે કરશે આ સંબોધન, દુનિયાભરના લોકોએ માંડી નજર
- Gujarat Universityની પરીક્ષાની તારીખ થઈ જાહેર,જાણો વિગત
- બોલિવૂડના અભિનેતા Paresh Rawal ના ભાઈ રેડમાં પકડાયા, જાણો વિગત
- Patan :અનલૉક-૦૨ના અમલીકરણ સાથે કાર્યરત થયેલા ધંધા-રોજગારીઓને રાખવું પડશે આ ખાસ ધ્યાન
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow