નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી બે વખત દુષ્કર્મ આચર્યું

પોસ્ટ કેવી લાગી?

misdemeanor

  • રાજકોટમાં શિક્ષણ જગતને ફરી એકવાર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.
  • શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ (misdemeanor) આચર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
  • સગીરા વિદ્યાર્થીનીને ઘરમાં પુરી ક્લાસિસના શિક્ષકે જ બે વાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
  • રાજકોટમા યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
  • મળતી માહિતી મુજબ, રાજકોટમાં એક વિદ્યાર્થીની અક્ષર ક્લાસિસમાં ભણવા માટે જતી હતી.
  • પરંતુ લોકડાઉનના કારણે અભ્યાસ બંધ છે, ત્યારે નરાધમ શિક્ષક તેના ઘરે આવતો જતો હતો.
  • ત્યારે અક્ષર ક્લાસિસના શિક્ષકના મનમાં વિદ્યાર્થીનીની પોતાની હવસનો શિકાર બનાવવા માટે મોકો શોધતા જ હતો.
  • એવામાં એક દિવસ માતા નોકરીએ ગઈ હતી અને સગીરા વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી, ત્યારે તે ઘરમાં ધૂસીને દુષ્કર્મ (misdemeanor) આચર્યું હતું.
  • સગીર વિધાર્થિની પર શિક્ષકે ઘરે જઈને બે વખત દુષ્કર્મ (misdemeanor) આચરી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
  • આ સમગ્ર ઘટનાની વાત વિદ્યાર્થીનીએ પરિવારજનોને કરી હતી.
  • ત્યારબાદ પરિવારે અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયા વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
  • પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
  • તથા આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો હતો.
  • અત્યારે આરોપીનો કોરોના રિપોર્ટ બાદ તેની પુછપરછ હાથ ધરાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures