બકરીઈદ પહેલા જ થઇ 2-2 લાખની કિંમતના 6 બકરાની ચોરી
 
ઈદ નિમિત્તે કુરબાની માટે આવેલા 2-2 લાખની કિંમતના 6 બકરાની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સોમવારે સવારે 4 વાગ્યે દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાં બની હતી. બકરી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં 3 લોકો તાળા તોડીને બકરીઓ લઈ જતા જોવા મળે છે. પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળ શરૂ કરી છે.
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024