બે કિન્નરોએ મળીને યુવકને નશાની દવા આપીને કર્યું કંઈક આવું, જાણો આ ચોંકવનારો કિસ્સો

પોસ્ટ કેવી લાગી?

Punjab

 • અનેક લોકો ખુશીના માહોલ ઉપર કિન્નરોને પોતાના ઘરે બોલાવવું શુભ સમજે છે.
 • પરંતુ પંજાબના (Punjab) ગુરુદાસપુરમાં બે કિન્નરોએ એક યુવાનને પોતાની જાળમાં ફંસાવીને અનેક મહિનાઓ સુધી તેની પાસે કામ કરાવ્યું હતું।
 • ત્યારબાદ દગો કરીને તેનો પ્રાઈવેટ પાર્ટ (ગુપ્તાંગ) કપાવી નાંખ્યો હતો.
 • યુવકની માતાનેઆ બાબતે જાણ થતાં તેણે બંને કિન્નરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
 • આ યુવક ગુરુદાસપુરમાં માતાના જાગરણમાં કામ કરીને ઘર ચલાવતો હતો.
 • જાગરણમાં જ તેનો સંપર્ક સોનિયા નામના એક કિન્નર સાથે થયો હતો.
 • સોનિયા કિન્નરે પહેલા તેની સાથે દોસ્તી કરી હતી અને પોતાના ઘરે લઈ જતો હતો.
 • ત્યારબાદ તે પોતાની સાથે પ્રોગ્રામ કરવા માટે પણ લઈ જતો હતો.
 • સોનિયાએ તેનો સંપર્ક પોતાના ગુરુ પરવીન કિન્નર સાથે કરાવ્યો હતો.
 • તે અનેક મહિનાઓ સુધી પરવીનના ઘરે કામ કરતો હતો.
 • જો કે, અનેક મહિનાઓ સુધી કામ કરવા છતાં પણ સોનિયા કિન્નર તેને ઘરે જવા દેતી ન હતી.
 • ઉપરાંત તેની સાથે મારપીટ કરતી હતી.
 • એક દિવસ સોનિયા કિન્નરે તેને નશાની દવા આપીને અમૃતસર લઈ ગઈ હતી.
 • જ્યાં તેનો પ્રાઈવેટ પાર્ટ (ગુપ્તાંગ) કપાવી નાંખ્યો હતો. અને તેને પરવિન કિન્નરના ઘરે છોડી દીધો હતો.
 • બે દિવસ બાદ બાદ તે ભાગીને ઘરે આવ્યો હતો.
 • અને આખી ખટના પોતાની માતાને જણાવી હતી.
 • માતાએ પોલીસને ફરિયાદ કરીને કિન્નરોને કડક સજા કરવાની માંગ કરી હતી.
 • પીડિત યુવકના માતાના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના પુત્ર અંગે મોટા મોટા સપનાઓ જોયા હતા.
 • તેના પુત્રના લગ્ન કરાવશે અને તેનો વંશ પણ આગળ વધશે.
 • પરંતુ આ બે કિન્નરોએ તેના પુત્રની અને તેના પરિવારની જિંદગી નરક કરી દીધી.
 • આ અંગે Punjab ના એસએચઓ ગુરુદાસપુર જબરજીત સિંહે જણાવ્યું કે માતાના નિવેદન પછી ફરિયાદ નોંધી છે.
 • કિન્નરોએ દગો કરીને તેમના પુત્રનું ગુપ્તાંગ કાપી નાંખ્યું છે.
 • તથા ફરિયાદના આધારે બંનેને પકડવા માટેની કાર્યવાહી ચાલું કરવામાં આવી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures