World Health Organization

WHO

WHO એ કોરોના વેક્સીનને લઇને નવું નિવેદન જાહેર કર્યું કે કોરોના વેક્સીન આગામી વર્ષના મધ્ય સુધી બનવાની શક્યતા નથી. WHOના પ્રવક્તા માર્ગરેટ હેરિસે કહ્યું કે અત્યાર સુધી પરિક્ષણોમાં જેટલી પણ કંપનીઓ વેક્સીન બનાવી રહી છે તેમાંથી કોઈપણ વેક્સીન અત્યાર સુધી ઓછામાં ઓછા 50 ટકાનાં સ્તર પર ખરી ઉતરી નથી.

આ પણ જુઓ : કેન્દ્ર સરકારનો તમામ વિભાગોમાં નવા પદોની ભરતી પર પ્રતિબંધ

બીજી તરફ અમેરિકી સંસ્થા સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને (સીડીસી)જન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એજન્સીઓને બતાવ્યું કે તે ઓક્ટોબર કે નવેમ્બર સુધી બે વેક્સીન તૈયાર કરી શકે છે. ગત સપ્તાહે સીડીસી દ્વારા જન્ય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સંસ્થાઓને મોકલેલા દસ્તાવેજોમાં વેક્સીનને ‘એ’અને ‘બી’નામ આપવામાં આવ્યું છે. દસ્તાવેજોમાં વેક્સીન સાથે જોડાયેલી બધી મહત્વની જાણકારીઓ સામેલ છે.

આ પણ જુઓ : Teacher’s Day : શિક્ષક દિવસ પર PM મોદીએ ડૉ. એસ રાધાકૃષ્ણનને કર્યા યાદ

અમેરિકામાં એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.કંપનીના મતે અમેરિકામાં કુલ 80 સ્થાન પર 30 હજાર સ્વંયસેવકો પર તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024