પ્રતિકાત્ક તસવીરપ્રતિકાત્ક તસવીર
  • લોકડાઉનના કારણે શહેરોમાં ગુનાઓની બાબતમાં શાંતિ જોવા મળી હતી.પરંતુ હવે લોકડાઉનમાં છૂટછાટ મળતા જ ગુનેગારોનો ત્રાસ શરુ થઇ ગયો છે.
  • શહેરના કોટડા વિસ્તરમા એક યુવકની હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ ત્યાં એક વેપારીના વાહનમાંથી ત્રણેક લાખની ચોરી કરી ગુનેગાર ફરાર થઈ ગયા હતા.
  • ઓઢવમાં રહેતા વિજયભાઈ નાડીયા રખિયાળમાં આવેલી એક કંપનીમાં છ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા છે.
  • ગઈકાલે વિજયભાઈ તેમનું એક્ટિવા લઈને બાપુનગર ખાતે આવેલી રમેશભાઈ કાંતિભાઈ આંગડિયા પેઢીમાંથી પૈસા લેવા ગયા હતા.
  • ત્યાંથી તેમણે 2.98 લાખ રૂપિયા લીધા પછી અન્ય ઉઘરાણી માટે તેઓ મેમકો ગયા હતા.
  • ત્યાં વાહન પાર્ક કરીને કામ પતાવીને પાછા આવ્યા ત્યારે તેમની એક્ટિવાની ડેકી નું લોક તૂટેલું હતું.
  • તપાસ કરતા તેમાંથી 2.98 લાખથી વધુ રકમ કે જે તેમને ડેકીમાં મૂકી હતી તે ગાયબ હતી.
  • ત્યારબાદ શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
  • આ મામલે પોલીસે આઇપીસી 379 મુજબ ગુનો નોંધી ચોરી કરનાર ને શોધવા કામગીરી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024