increase in salaries

  • વૈશ્વિક મહામારી કોરોનાની માઠી અસર દરેક ક્ષેત્રે જોવા મળી રહી છે.
  • તથા ઘણા લોકોને નોકરીમાંથી નીકળી દેવામાં આવ્યા છે.
  • ત્યારે બેન્કમાં નોકરી કરી રહેલા કર્મચારીઓ માટે મોટી ખુશખબર આવી છે.
  • તો પગારને લઈ બુધવારે બેન્ક યૂનિયન UFBU (United Forum of Bank Unions) અને IBA (Indian Bank Association)ની વચ્ચે સહમિત સધાઈ ગઈ.
  • આ બેઠકમાં બેન્ક કર્મીઓનો પગાર 15 ટકા વધારવાનો (increase in salaries) નિર્ણય લેવાયો છે.
  • તેમજ એરિયર નવેમ્બર 2017થી મળશે. આ રકમ લગભગ 7898 કરોડ રૂપિયા થશે.
  • જો કે, આ મામલો 2017થી જ પેન્ડિંગ હતો.
  • બેન્ક યૂનિયન સતત તેની માંગ કરી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેની પર સહમતિ નહોતી સધાઈ.
  • પરંતુ 22 જુલાઈએ આ મુદ્દે સહમતિ સધાઈ. તથા મુંબઈમાં ભારતીય સ્ટેટ બેન્ક (SBI-State Bank of India)ના હેડક્વાર્ટરમાં એક બેઠક બાદ આ increase in salaries નો નિર્ણય લેવામાં આવ્યો.
  • તો બેન્કર્સના પગારથી હવે NPSમાં યોગદાન 14 ટકા હશે.
  • હાલના સમયમાં આ 10 ટકા હોય છે. નોંધનીય છે કે આ બેસિક પે અને મોંઘવારી ભથ્થું મળીને 10 ટકા થાય છે જેને 14 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • જોકે તેને માટે સરકારથી મંજૂરી લેવી પડશે.
  • UFBU સંયોજક સી.એચ. વેંકટાચલમના નેતૃત્વમાં રાજકિરણ રાય અને બેન્ક કર્મચારી યૂનિયન પ્રતિનિધિઓની આગેવાનીવાળી IBA પ્રતિનિધિઓની વચ્ચે બેઠક મળી.
  • તથા વેંકટચલમે કહ્યું છે કે પગારમાં સંશોધનથી 35 બેન્કોના કર્મચારી તેનો ફાયદો લઈ શકશે.
  • તો હવે બેન્કર્સ માટે નવો પે સ્કેલ તૈયાર કરવામાં આવશે.
  • આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં પણ PLA ને લાગુ કરવામાં આવશે.
  • PLI બેન્કના ઓપરેટિંગ પ્રોફિટના આધાર પર મળશે.
  • તે વાર્ષિક ચૂકવવામાં આવશે અને પગારથી અલગ હશે.
  • IBA અને ટ્રેડ યૂનિયનની વચ્ચે પ્રત્યેક પાંચ વર્ષમાં એક વાર સભ્યો બેન્કોમાં 8 લાખથી વધુ બેન્ક કર્મચારીઓના પગાર પર વાતચીત થાય છે.
  • બંનેની વચ્ચે લાંબા સમય સુધી વિલંબ બાદ મૂળ રૂપે 2017ના નવેમ્બરમાં થનારા સંશોધન પર સામાન્ય સહમતિ સધાઈ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024