- અત્યારે બે ઋતુ ચાલી રહી છે ત્યારે આ સીઝનમાં બીમાર થવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે ત્યારે આ વસ્તુ ઘણી ઉપયોગી બની રહે છે.સીઝનલ રોગોથી બચાવે છે આ વસ્તુઓ.
- ફાયદા જાણશો તો તમે પણ માની જશો..
- લસણ :
- લસણમાં જબરદસ્ત એન્ટીબાયોટિક ગુણ હોય છે. લસણ બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. લસણમાં રહેલું તત્વ એલિસિન તત્વ બેક્ટેરિયાને ખતમ કરી દે છે,
- હળદર :
- હળદર શરીર માટે જેટલી ફાયદાકારક છે એટલી જ સ્કિન માટે પણ ઉપયોગી છે. તે રોગો દૂર કરવાની સાથે સૌંદર્ય પણ વધારે છે. પેટ દર્દ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ડિપ્રેશન, ફેફસામાં ઈન્ફેક્શન વગેરેમાં હળદરનો પ્રયોગ ખૂબજ લાભદાયી છે. આ સિવાય તે સોજાની સમસ્યાને પણ મટાડે છે.
- લીમડાના પાન:
- આયુર્વેદ અનુસાર લીમડામાં એન્ટીબાયોટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીએલર્જી તત્વ હોય છે. જો તમને કોઈ એવી બીમારી હોય જેમાં નિયમિત એન્ટીબાયોટિક ખાવાની જરૂર પડે છે તો લીમડાનું સેવન કરવાથી તમારે દવાઓ નહીં ખાવી પડે.
- લીમડાના પાન ચાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને તે મલેરિયા સામે પણ રક્ષણ આપે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News