Helpline number

Helpline number

દેશના અલગ અલગ ભાગમાંથી રાશનકાર્ડ પર મળતા અનાજને લઇ ઘણી ફરિયાદો સાંભળવા મળી રહી છે. જેમાં અનાજ ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. રાશન ડીલર કાર્ડધારકોની સાથે તેમના કોટાનો ભાગ આપવામાં પણ આનાકાની કરે છે. આ સમસ્યાના ઉકેલ માટે ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર (Helpline number)જાહેર કરાયો છે. ગ્રાહકો આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકે છે. ફરિયાદ મળતા તરત જ કાર્યવાહી કરાશે.

રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે તો તેઓ તેની ફરિયાદ જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રણ કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર કરી શકે છે. સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યા છે. ગ્રાહક અહીં ફરિયાદ કરી શકે છે. આ રાજ્ય સરકારોએ અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024