Two accused arrested with fake state servant ID card

નડાબેટ ખાતે આવેલ ટુરિઝમ સિક્યુરિી માં નોકરી મેળવવા માટે bsf રાજ્ય સેવક નું નકલી આઈ કાર્ડ બનાવનાર અને આઈ કાર્ડ રજૂ કરનાર ગોપલસિંહ વાઘેલા આઇકાર્ડ બનાવી આપનાર ભરતપુરી ગૌસ્વામી એમ બે સખસો ઝડપાયા.

બીએસએફ ના સક્ષમ અધિકારી ની સહી સિક્કા વાળું ફોટો ગવરમેન્ટ ઓફ ઈન્ડીયા જોઈન લેટર A.C.E. BSF બનાવી રજૂ કર્યો હતો.

નડાબેટ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ને સંકા જતા બીએસએફ અધિકારી ઓ ને જાણ કરતા ડમી ઓળખ કાર્ડ અને જોઈન લેટર હોવાનું જાણવા મળેલ.

ગૂગલ પરથી મેચ થતું આઈ કાર્ડ ડાઉનલોડ કરી ને આ ડમી આઇકાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું.

વધુ માં બીએસએફ દ્વારા સૂઇગામ પોલીસ ને જાણ કરતા બને આરોપી ઓની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024