Jamnagarફાઈલ તસ્વીર
  • અત્યારે આપણા દેશમાં ઘણી જગ્યાએ બળાત્કાર ના કેશ વધી રહ્યા છે તેઓજ બળાત્કારનો હે કિસ્સો સામે આવ્યો છે.
  • મહિલાને ભોળવી રિક્ષામાં અપહરણ બાદ હવસ સંતોષીદુષ્કર્મ ગુજારી તેના ફોટા પણ મોબાઈલમાં પાડ્યાં પછી પિડિતાનો પતિ આવતાં જ નરાધમો નગ્ન અવસ્થામાં મહિલાને છોડી ફરાર થઇ ગયા હતા. ટૂંક જ સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
  • ઉમરેઠ : નિર્ભયાકાંડના આરોપીને ફાંસી અપાઈ તેના આગલા દિવસે જ ત્રણ શખ્સોએ ચાર સંતાનોની માતા  અને  માનસિક અસ્વસ્થ સ્થિતિનો લાભ લઈ તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે.
  • આ સંદર્ભે ઉમરેઠ પોલીસે ત્રણેય શખ્સોની તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • ગુરૂવારે બપોરે ઉમરેઠમાં રહેતા એક યુવકની માનસિક અસ્વસ્થ પત્નીને ત્રણ અજાણ્યા શખ્સો રિક્ષામાં બેસાડી બેચરી ગામ પાસેની કેનાલ પર લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ બળજબરીથી  વારાફરતી સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
  • વધુમાં એક શખ્સ દ્વારા તેના મોબાઈલમાં તેના ફોટા પણ પાડી દેવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ પીડિતાના પતિને થતાં તે તુરંત જ બનાવની જગ્યાએ પહોંચી ગયો હતો. જેને પગલે શખ્સો પરિણીતાને નગ્ન સ્થિતિમાં જ છોડીને ફરાર થઈ  
  • ગયા હતા.  
  • પીડિતાના પતિના જણાવ્યા અનુસાર, તેની પત્નીને છેલ્લાં ત્રણ વર્ષથી મગજની બિમારી થયેલી છે. તે સુમસામ બેસી રહે છે . તેને કંઈ યાદ રહેતું નથી. પતિએ આ સંદર્ભે ઉમરેઠ પોલીસ સ્ટેશને ત્રણેય આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ત્રણેયને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024