અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કોરોનાની ઝપેટમાં.

પોસ્ટ કેવી લાગી?
  • કોરોનનો કહેર સમગ્ર દુનિયામાં વ્યપેલો છે.
  • કોરોનની ઝપેટમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ પણ આવી ચુક્યા છે.
  • દાઉદ ઇબ્રાહિમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
  • દાઉદ ઇબ્રાહિમની પત્ની મહઝબીનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેમની પત્ની બન્નેનો કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
  • સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.
  • જોકે, પાકિસ્તાન તરફથી આ વાત વારંવાર નકારવામાં આવી રહી છે.
  • દાઉદ ઇબ્રાહિમ અને તેમની પત્ની મહઝબીનને કરાચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures