- અત્યાર ના લોકો પાલતુ પ્રાણી તરીકે શ્વાન અને બિલાડી પાળે છે. પહેલા ના જમાના માં શ્વાન સારા મિત્રો ગણાતા હતા જ્યારે અત્યાર ના જમાના માતો બિલાડીઓ પણ સારી મિત્ર ગણાય છે. એક ટ્વિટર યૂઝરે દેશી મિઠાઈ અને બિલાડીઓનો સમનવ્ય કરતા એવું જણાવ્યું છે કે જે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે.
- રસમલાઈ
- નીચે મુજબ દર્શાવેલ યુવતિએ કેટ્સ અને દેશી મિઠાઈન નામની લિસ્ટ તૈયાર કરી છે. તેમણે બિલાડીઓનાં રંગ અને તેમના અંદાજ પ્રમાણે તેમના સમન્વય રીતે મળતી મિઠાઈ સાથે જોડી દીધી છે.
- સાથે સાથે ઘણા યૂઝર્સે તો એવા રિએક્શન આપતા જણાવ્યું છે કે તેઓ પોતાની પાલતુ બિલાડીઓનાં નામ હવે મિઠાઈ પરથી રાખવામાં આવ્યું છે.
- રસગુલ્લા
- ગુલાબ-જાંબુન
- ગાજરનો હલવો
- કાજુ-કતરી
- બરફી
- મોતીચૂરનાં લાડવા
- બૂંદી
- રબડી
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News