Ahmedabad

Vadodara

  • વડોદરા(Vadodara)માં એક યુવતીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.
  • વડોદરા(Vadodara)માં રાજમહેલ રોડ રાધાકૃષ્ણની પોળમાં રહેતી ૨૫ વર્ષની યુવતીને આત્મહત્યા કરવાનો બનાવ બન્યો છે.
  • યુવતીને લગ્ન માટે યુવકની પસંદગીના મુદ્દે મનદુઃખ થતાં ઘરે રસોડામાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.
  • ત્યારબાદ નવાપુરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • માતા સાથે રહેતી રિચાને લગ્ન માટે એક વર્ષ પહેલા વાઘોડિયા રોડ પર રહેતા હાર્દિક શાહ નામના યુવકને પરિવારજનોએ બતાવ્યો હતો.
  • યુવક યુવતી બંન્ને એકબીજાને પસંદ કરતા હતાં. પરંતુ યુવકના પરિવારજનો લગ્ન બે વર્ષ પછી કરવાનું કહેતા હતા જેથી રિયાની માતાએ રાહ ના જોવા માટે બીજા છોકરાઓ જોવાનું કહ્યું.
  • પરંતુ રિયા અને હાર્દિક એકબીજા સાથે જ લગ્ન કરવા ઇચ્છતા હતા, આ બાબતને લઇ ઘણીવાર માં-દીકરી વચ્ચે વિવાદ થતા હતા.
  • થોડા દિવસ પહેલા જ રિચાને લગ્ન માટે બીજો એક છોકરો બતાવવામાં આવ્યો હતો.
  • રિચાનેઆ વાત ના ગમતા બે દિવસથી ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું અને ગમગીન રહેતી હતી. રિચાને તેની મમ્મી ઘણું સમજાવા છતાં પણ રિચા ગૂમસૂમ જ રહેતી હતી.
  • સવારે સાત વાગે રિચાની મમ્મી બેઠક રૃમમાં ટીવી જોતા હતા ત્યારે અચાનક રસોડામાં પડવાનો અવાજ આવતા તેઓ રસોડામાં દોડી ગયા હતા.
  • રસોડામાં જોયું તો તેમની પુત્રી પંખા સામે દુપટ્ટો બાંધીને લટકતી હતી. અને નીચે ટેબલ પડયું હતું.
  • સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિચાને લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ રિચાનું મોત થયું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024