- કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું આજે નિધન થયું છે.
- શક્તિસિંહ ગોહિલે મંગળવારે બપોરે ટ્વિટ કરી માતૃશ્રીના નિધનના સમાચાર આપ્યા હતા.
- શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરતાં જણાવ્યું કે, આજે મારા જીવનમાં સૌથી મોટી ખોટ પડી છે. મારી માનું નિધન થયું છે.
- મને પુરો વિશ્વાસ છે કે મારા બધા જ શુભચિંતકોની સંવેદના મારી સાથે છે.
- કોરોનાની મહામારીને કારણે કોઈ પણ રૂબરૂમાં મળવા ન પધારે.

आज मेरे जीवन की सबसे बड़ी क्षति हुई है । मेरी माताजी का देहांत (मृत्यु) हुआ है । पुरा विश्वास है कि मेरे सभी शुभचिंतकों की संवेदना हमारे परिवार के साथ है । कोरोना की महामारी के चलते सभी से प्रार्थना है कि साक्षात मिलने ना पधारे। pic.twitter.com/zj4Suu0KW7
— Shaktisinh Gohil (@shaktisinhgohil) June 2, 2020
- આપ છીએ કે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.
- તથા હાલમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી પણ લડી રહ્યા છે જેને લઈ 19મી જુને મતદાન છે.
- શક્તિસિંહ ગોહિલ હાલમાં બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
- પરંતુ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા આજે માતૃશોકમાં છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News