Vi એ લોન્ચ કર્યો ખાસ ફેમિલી પ્લાન, 5 લોકોને મળશે લાભ

પોસ્ટ કેવી લાગી?

Vi

વોડાફોન-આઇડિયા (Vi) ટેલિકોમ કંપનીએ એક ખાસ ફેમિલી પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ 948 રૂપિયાના માસિક બિલ વડે 5 લોકો લાભ ઉઠાવી શકે છે. આ પ્લાનનું નામ એન્ટરટેનમેન્ટ પ્લસ ફેમિલી પોસ્ટપેડ પ્લાન (Entertainment Plus Family Postpaid Plan)છે. હાલ આ પ્લાનને ફક્ત કંપનીએ યૂપી-ઇસ્ટ સર્કલમાં લોન્ચ કર્યો છે. 

આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા બેનિફિટ અને વોઇસ કોલિંગ સાથે 100 ફ્રી SMSની સુવિધા મળે છે. ગ્રાહક આ ફેમિલી પ્લાનમાં વધુમાં વધુ 5 લોકો જોડાઇ શકે છે. તેના માટે દરેક કનેક્શન હિસાબથી ગ્રાહકોને 249 રૂપિયા ચૂકવવા પડશે.

સેકન્ડરી કનેક્શનમાં વધુમાં વધુ 30GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન પર યૂઝરને એક વર્ષનું Amazon Prime, Zee5 તથા Vi મૂવીઝ એન્ડ ટીવી એપનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર પણ મળશે. 

આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક

આ પ્લાનમાં 5,998 રૂપિયાની કિંમતવાળો Netflix સબ્સક્રિપ્શન, એક વર્ષ માટે Amazon Primeનું સબ્સક્રિપ્શન, 999 રૂપિયાની કિંમતમાં આવનાર Zee5 પ્રીમિયમ અને  Vi Movies & TV એપનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures