રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલીક જગ્યાએ ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. વાદળો છવાતાં વહેલી સવાર થી જ મહેસાણા જિલ્લામાં ઝરમર કમોસમી વરસાદ ચાલુ થયો હતો.
મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે વાદળો છવાતાં વિસિબિલિટી ઘટી હતી. જેથી અડધો કિલોમીટર સુધી પણ રોડ પર વિસિબિલિટી ઓછી થવા પામી હતી. ઓછી વિસિબિલિટી ને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
- પાટણના રાજરત્ન એપાર્ટમેન્ટના એક મકાનમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.