#WATCH | જુઓ સિક્કિમમાં કુદરતી કહેરનો નજારો

સિક્કિમના મંગન જિલ્લાને અન્ય જિલ્લાઓ સાથે જોડતો માર્ગ ભૂસ્ખલન બાદ ધોવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને 9 લોકોનો ભોગ લીધો છે, જ્યારે અન્ય 1200 કરતા પણ વધુ લોકો લાપતા કે હોનારતમાં ફસાયલા છે. ફસાયેલા મુસાફરોમાં 15થી પણ વધુ વિદેશી નાગરિક હોવાનું સામે આવી રહ્યું છે.

#WATCH | See the natural beauty of Sikkim

A road connecting Sikkim’s Mangan district with other districts was washed away after a landslide. It may be mentioned that heavy rains and landslides in Sikkim have killed 9 people, while more than 1200 others are missing or stranded. More than 15 foreign nationals are found among the stranded passengers.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024