CAA
રવિવારે કોલકાતામાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં CAA નો અમલ શરૂ કરવામાં આવશે.
ઉપરાંત અમિત શાહે કહ્યું કે દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. જેમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે. એટલે CAAનો અમલ વહેલો થાય એ દેશના હિતમાં છે.
આ પણ જુઓ : વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી એક વૃદ્ધાનું મોત
રવિવારે બોલપુરમાં જંગી રેલી યોજ્યા બાદ પત્રકાર પરિષરમાં તમે CAAનો અમલ ક્યારે કરવાના છો એવા સવાલો કરવામાં આવ્યા હતા. જેથી તેના જવાબમાં તેમણે કહ્યું કે કોરોનાના કારણે એના અમલમાં વિલંબ થયો હતો. કોરોના હળવો થતાં CAAનો અમલ ત્વરિત કરવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.