આલિયા ભટ્ટને ટ્રેડિશનલ લુકમાં જોઈ તેની સુંદરતાના દિવાના થઈ જશો

આલિયાએ રિમ્પલ અને હરપ્રીત નરુલા દ્વારા ડિઝાઇન કરાયેલ કલિદાર કુર્તા અને પટિયાલા પ્રેરિત પેન્ટ પહેર્યા હતા

આલિયા તેની આગામી ફિલ્મ એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ડ્રામા આરઆરઆરનું પ્રમોશન કરી રહી છે.