'Tarak Mehta' ની એક્ટ્રેસે લાલ ડ્રેસમાં બતાવ્યો સુપરહૉટ અંદાજ

ટીવીની જાણીતી એક્ટ્રેસ પ્રિયા આહૂજાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

શૉમાં રીટા રિપોર્ટરની ભૂમિકા એક્ટ્રેસ પ્રિયા આહૂજા નિભાવી રહી છે.

એક્ટ્રેસની આ તસવીરોમાં એકદમ બૉલ્ડ લૂક જોવા મળી રહ્યો છે.

પ્રિયા આહૂજા આમ તો તારક મહેતા સીરિયલમાં વધુ સમય સુધી કામ નથી કર્યુ, છતાં પણ લોકો તેને ખુબ ચાહે છે.

પ્રિયા આહૂજા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાની એકથી એક ચઢિયાતી ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે

ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા આહૂજાના લાખો ફોલોઅર્સ છે